Save Birds
Our mission is to help injured birds by connecting people with bird rescue services. Save the birds, save our environments.
Injured Birds?About Us – Bird Rescue Initiative
શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન
( સુરત ) કતારગામ , અમરોલી , અડાજણ વિસ્તાર માં સેવા આપીએ છીએ .
અમારું મંડળ 365 દિવસ સેવા આપે છે .
કોઈ પણ જગ્યા એ ઘાયલ પક્ષી દેખાય તો
અમારો સંપર્ક કરો .
ઉતરાયણ દરમ્યાન પણ ઘણા પક્ષી ઓ ઘાયલ થતાં હોય છે જાડ પર કે આજુ બાજુ ના બિલ્ડિંગ પર
લટકતા હોય છે તો આવી સ્થિતિ માં અમારો સંપર્ક કરો. 🕊️
" અબોલ પક્ષી કરે પોકાર એમને બચાવો હે નર નાર "
તો મિત્રો આપણા એક ફોન થી કોલ થી કોઈ નો જીવ બચી શકે છે
🕊️ જીવો અને જીવવા દો 🕊️
હેલ્પલાઇન નંબર : 98255 92595
Save Birds
At Omkar Jivdaya Yuvak Mandal, we take immense pride in our bird rescue operations. Every life matters, and our team works tirelessly to save and rehabilitate birds in distress.
Testimonial
Best service it receive calls 24*7 all types of birds they collect and all volunteers all so kind and supportive