About Us – Bird Rescue Initiative

At Omkar Jivdaya Yuvak Mandal, we believe every life matters, especially the innocent and vulnerable ones that often go unnoticed. Birds are an integral part of our ecosystem, yet they face countless challenges, from habitat loss to injuries caused by human activities. Our bird rescue initiative was born out of compassion and a strong desire to make a difference.

શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન ( સુરત ) કતારગામ , અમરોલી , અડાજણ વિસ્તાર માં સેવા આપીએ છીએ . અમારું મંડળ 365 દિવસ સેવા આપે છે . કોઈ પણ જગ્યા એ ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો .
ઉતરાયણ દરમ્યાન પણ ઘણા પક્ષી ઓ ઘાયલ થતાં હોય છે જાડ પર કે આજુ બાજુ ના બિલ્ડિંગ પર લટકતા હોય છે તો આવી સ્થિતિ માં અમારો સંપર્ક કરો. 🕊️
" અબોલ પક્ષી કરે પોકાર એમને બચાવો હે નર નાર "
તો મિત્રો આપણા એક ફોન થી કોલ થી કોઈ નો જીવ બચી શકે છે
🕊️ જીવો અને જીવવા દો 🕊️
હેલ્પલાઇન નંબર : 98255 92595