Volunteers Registration

Terms and Conditions:

શ્રી ઓમકાર યુવક મંડળ (જીવદયા અભિયાન)

  1. મંડળ મા હુ મારી પોતાની સ્વેચિકતા થી અને પોતાની જવાબદારી થી જોડાઈ રહિયો છું.
  2. મંડળ એ આપેલું દરેક કાર્ય હું મારી પોતાની ફરજ સમજીને કરીશ.
  3. હું કમિટી ના દરેક નિર્ણય ને માન્ય રાખીશ.
  4. હું આ દરેક નિયમો નો સ્વીકાર કરું છું.